રવિવાર, 27 મે, 2012

 

એપ્રીલ મહીના ની તાલીમ માં મેનેજરીયલ વિષય માં તાલીમ આપવામા આવી જેમા શિક્ષકો ને શાળા ને લગતી સારી એવી માહીતી પુરી પાડવામા આવી. આ તાલીમ માં શિક્ષકો ને RTI ના નીયમો થી માહીતગાર કરવમ આવ્યા. તેમજ શાળા મા બાળકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે અંગે ની પુરી માહીતી પુરી પાડવામા આવી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો