મારા ક્લસ્ટર ની શાળાઓ
આ બ્લૉગ શોધો
શનિવાર, 24 ડિસેમ્બર, 2011
ઓ ઈશ્વર ભજીએ તને મોટુ છે તુજ નામ ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ હેત લાવી હસાવ તું સદા રાખ દિલ સાફ ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ રાત્રે વહેલા જે સૂએ વહેલા ઊઠે વીર બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર કહ્યુ કરો મા બાપનું દ્યો મોટાને માન ગુરુની શિક્ષા માનવી કહેવા પાઠ તમામ ઓ ઈશ્વર ભજીએ તને મોટુ છે તુજ નામ ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ ૐ નમઃ શિવાય
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો